• ગુરુવાર, 12 માર્ચ, 2026

કૃતિકા કામરા અને ગૌરવ કપૂર સાઇનિંગ સેરેમનથી જીવનસાથી બન્યાં

અભિનેત્રી કૃતિકા કામરા અને ક્રિકેટ કૉમેન્ટેટર ગૌરવ કપૂરે મુંબઈમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યાં. આ યુગલે ગૌરવના ઘરે તેમના નજીકના પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં સાઇનિંગ સેરેમની (હસ્તાક્ષર સમારંભ).......