• ગુરુવાર, 12 માર્ચ, 2026

સોયાતેલમાં તેજીથી પામતેલ વાયદામાં ફરી ઉછાળો

રાજકોટ, તા. 11 : મલેશિયન પામતેલ વાયદામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે અફરાતફરીનો માહોલ છે. સોમવારે ભારે તેજી બાદ મંગળવારે 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ત્યારે બુધવારે ફરી વાયદો ઉંચકાયો હતો. ક્રૂડતેલના ભાવમાં......