• ગુરુવાર, 12 માર્ચ, 2026

મુંબઈમાં સીએનજી અને પીએનજીની સપ્લાય ચાલુ રહેશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને પગલે ક્રૂડ અૉઇલ અને ગૅસની સપ્લાયમાં ઘટાડો થયો છે. આ બન્ને પ્રોડક્ટ્સના ભાવ પણ વધી ગયા છે. આયાતી ગૅસના પુરવઠામાં અવરોધ ઊભો થવાથી સરકારે......