• શુક્રવાર, 13 માર્ચ, 2026

હવે મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાનો પ્રસ્તાવ

નવી દિલ્હી, તા. 12 : લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પછી હવે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવા માટેના એક પ્રસ્તાવ માટે 200થી વધુ સાંસદોએ નોટિસ પર......

ઇ-પેપરના નવા શુલ્ક