• મંગળવાર, 07 જુલાઈ, 2026

મહિલા ટી-20 વિશ્વ કપમાં અૉસ્ટ્રેલિયાનો દબદબો

એલિસ પેરીનો 9 આઇસીસી ખિતાબ જીતવાનો રેકૉર્ડ 

લંડન, તા. 6 : મહિલા ટી-20 વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાએ તેનો દબદબો જાળવી રાખીને સાતમીવાર ટ્રોફી કબજે કરી છે. સોફી મોલિન્યૂક્સની કપ્તાનીમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે સરળ વિજય......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ