તોયબા વડાના ઈશારે હુમલો, ધર્મના આધારે લક્ષિત હત્યાનું કૃત્ય
નવી દિલ્હી, તા. 6 : આતંકવાદને પોષતાં પાકિસ્તાનની ભારતમાં લોહિયાળ હિંસામાં ભૂમિકાની વધુ એક પ્રતીતિ કરાવતા ઘટનાક્રમમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા સોમવારે અપાયેલાં પૂરક આરોપનામામાં.....