36 વર્ષ બાદ બ્રાઝિલની વિશ્વ કપમાંથી સૌથી ખરાબ વિદાય
નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું
ન્યૂયોર્ક, તા.6 : ફીફા વર્લ્ડ કપના રાઉન્ડ-16માં ફૂટબોલ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. અન્ડરડોગ ગણાતી ટીમ નોર્વેએ પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન બ્રાઝિલને 2-1થી હાર આપીને વર્લ્ડ કપના કવાર્ટર.....