• બુધવાર, 08 જુલાઈ, 2026

ભારે વરસાદને કારણે વિધાનગૃહોની બેઠક મુલતવી

મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : મુંબઈ અને તેની આસપાસ પડી રહેલા મુશળધાર વરસાદ અને તોફાની પવનને પગલે મહારાષ્ટ્રના વિધાનગૃહોની બેઠક આજે મુલતવી રાખવામાં આવી હતી. વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બધા.....