• બુધવાર, 08 જુલાઈ, 2026

ફૂટબૉલ વર્લ્ડ કપ દરમિયાન ફ્રાંસ-પરાગ્વેના સંબંધ વણસ્યા

પરાગ્વેની સેનેટર સેલેસ્ટેની એમ્બાપે પર વંશીય ટિપ્પણી

એમ્બાપેએ કહ્યુંઘણી ખરાબ મહિલાઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં એમ્બાપેના સમર્થનમાં

નવી દિલ્હી, તા.7 : ફ્રાંસના ફૂટબોલ સ્ટાર અને ફીફા વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરી 7 ગોલ સાથે ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સી અને હાલેન્ડ સાથે બરાબરી પર ચાલી રહેલ કિલિયન એમ્બાપે રાજકીય વિવાદ ફસાયો છે. એમ્બાપેએ પેરાગ્વેની સેનેટર સેલેસ્ટે અમારિલાની વંશીય.......