મોદીને ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માનઃ સંસદમાં વડા પ્રધાન મોદીનું સંબોધન
નવી દિલ્હી, તા.7 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાની સંસદને સંબોધન કરતાં કહ્યું હતું કે, ઇન્ડોનેશિયાની સંસદમાં આવવું તેમનાં માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે. ભારત વિશ્વનો એવો દેશ છે, જે વિસ્તારવાદમાં નહીં પરંતુ વિકાસવાદમાં......