વનકર્મીને મારપીટ અને ખંડણીના કેસમાં હાઈ કોર્ટે કહ્યું - કાયદો સર્વોપરી, કોઈ કાયદાથી ઉપર નહીં
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 24 : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના વિધાનસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. વનકર્મીને માર મારવાના કેસમાં ગુજરાત હાઈ કોર્ટે આપના એમલએની જામીન અરજી ફગાવી દીધી છે. હાઈ કોર્ટ દ્વારા જામીન રદ થવાને કારણ હવે ચૈતર.....