• બુધવાર, 08 જુલાઈ, 2026

અફઘાનિસ્તાનના પૂર્વ ઝડપી બૉલર શાપૂર જારદાનનું લાંબી બીમારી બાદ નિધન

નવી દિલ્હી, તા.7 : અફઘાનિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શાપૂર જારદાનનું 39મા જન્મદિનના એક દિવસ અગાઉ નિધન થયું છે. તે લાંબી બિમારી બાદ જિંદગીનો જંગ હારી ગયો હતો. શાપૂર જારદાન દિલ્હીની એક હોસ્પિટલમાં......