• બુધવાર, 08 જુલાઈ, 2026

મલેશિયન પામતેલ સ્થિર : આયાતી તેલના ભાવ વધ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.7 : મલેશિયન પામતેલ વાયદો મંગળવારે એકંદરે સ્થિર રહ્યો હતો. હરીફ તેલમાં મજબૂતી અને અલનીનોની અસરથી ઉત્પાદનના વિક્ષેપોની ચિંતાને લીધે દિવસની શરૂઆતમાં મજબૂતી હતી. જોકે સુધારો ટકી શક્યો હતો. મલેશિયન પામતેલનો સપ્ટેમ્બર....