• બુધવાર, 08 જુલાઈ, 2026

15મી જુલાઈથી એનસીડેક્સમાં મરીના વાયદા ફરી શરૂ થશે

મરીના વાયદાનું એકમાત્ર ડિલિવરી સેન્ટર કોચી રહેશે

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 7 : ભારતના અગ્રણી કૃષિ કોમોડિટી એક્સચેન્જ એનસીડેક્સ લિમિટેડ ખાતે આગામી 15મી જુલાઈથી કાળા મરીના વાયદા ફરી શરૂ થશે જેનું કોચી એક માત્ર ડિલીવરી સેન્ટર રહેશે અને શરૂઆતમાં......