મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોની સપાટીમાં 12 ટકાનો વધારો
પ્રકાશ
બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 7 : મુંબઈ અને આસપાસમાં 28 જૂનથી વરસાદની જોરદાર બૅટિંગ થઈ રહી છે એમાં સામાન્ય લોકોને કેટલીક તકલીફ થઈ છે, પણ એની વચ્ચે મુંબઈગરાઓ માટે રાહતના અત્યંત સારા સમાચાર.....