• બુધવાર, 08 જુલાઈ, 2026

શરદ પવાર જૂથ એનડીએમાં સામેલ થશે કે ભાજપમાં વિલીન?

વિનોદ તાવડે અને જયંત પાટીલ વચ્ચે બેઠકથી અટકળો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે અને રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના નેતા જયંત પાટીલ વચ્ચે મુંબઈની હૉટેલમાં થયેલી મુલાકાતને પગલે રાષ્ટ્રવાદી (શરદ પવાર) હવે ભાજપમાં વિલીન થશે એવી અટકળો.......