• બુધવાર, 08 જુલાઈ, 2026

વસઈમાં લાખોના તાંબાના વાયર ચોરનારી ‘મહિલા ગૅંગ’ ઝડપાઈ

મુંબઈ, તા. 7 : વસઈ-નાયગાવની એક ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લાખો રૂપિયાના કિંમતી તાંબાના વાયર ચોરી કરવા બદલ પોલીસે 3 મહિલાઓની ધરપકડ કરી છે. નાયગાવ પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા આસપાસના....