કોલકાતા, તા.26 : પશ્ચિમ બંગાળના બોંગાંવમાં રવિવારે (26 એપ્રિલ) યોજાયેલી વિજય સંકલ્પ સભામાં વડાપ્રધાન નરેદ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ) પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઝખઈની નિર્મમતા એ બંગાળની ઓળખ (મા, માટી અને માનુષ)ને ભારે નુકસાન પહોંચાડયું છે. 15 વર્ષ પહેલા ઝખઈ `મા-માટી-....