• બુધવાર, 29 એપ્રિલ, 2026

ઝકરબર્ગની મેટામાં આઠ હજાર કર્મચારીની છટણી

એઆઇનાં કારણે મેટામાં કુલ 14 હજાર જેટલી નોકરીઓ સંકટમાં

નવીદિલ્હી, તા.27 : ફેસબૂક, ઇન્સ્ટા, વોટ્સએપની માલિક અને દુનિયાની સૌથી મોટી ટેક કંપની મેટામાં ફરી એકવાર મોટાપાયે છંટણીથી હડકંપ મચી ગયો છે. અહેવાલો અનુસાર મેટા પોતાના કુલ કર્મચારીનો આશરે 10 ટકા હિસ્સો એટલે કે, 8 હજાર જેટલા લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે. મેટા દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(એઆઇ)માં મોટાપાયે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ