• બુધવાર, 29 એપ્રિલ, 2026

ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર

15 વર્ષમાં 20 અબજ ડૉલરનાં રોકાણને આકર્ષિત કરવાનું લક્ષ્ય

નવી દિલ્હી, તા. 27 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સોમવારે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) ઉપર મહોર લાગી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેક્લેની હાજરીમાં એફટીએ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીથી બન્ને દેશ વચ્ચે આર્થિક સંબંધો ઘણા મજબૂત થવાની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ