• બુધવાર, 29 એપ્રિલ, 2026

અમેરિકા સાથે ફરી વાટાઘાટ માટે ઈરાન તૈયાર

ઈરાનના વિદેશપ્રધાને રશિયાની મુલાકાત બાદ કહ્યું કે ટ્રમ્પની વિનંતી પર વિચાર કરાશે

નવી દિલ્હી, તા. 27 : અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ વાટાઘાટ માટે કરેલી વિનંતી પર ઈરાન વિચાર કરશે એવું નિવેદન ઈરાનના વિદેશ  અબ્બાસ અરાઘચીએ આપ્યું છે. એમણે કહ્યું કે અમેરિકાએ યુદ્ધથી કંઈ પણ મેળવ્યુ નથી તેથી તેઓ હવે વાટાઘાટ કરવા માંગે છે. દુનિયાએ હવે અમેરિકા અને ઇઝરાયેલ સામેના યુદ્ધ બાદ ઈરાનની ખરી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ