• બુધવાર, 29 એપ્રિલ, 2026

હવે ભાજપ સરકારની શપથવિધિમાં જ પશ્ચિમ બંગાળ આવીશ : મોદી

નવી દિલ્હી, તા. 27 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા એક મોટો દાવો કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે હવે તેઓ ચાર મે બાદ જ બંગાળ પરત ફરશે જ્યારે ભાજપની સરકારનો શપથ ગ્રહણ સમારોહ હશે. મોદીએ કહ્યું હતું કે, દેશની જતા જ તેમના માટે પરિવાર છે અને પોતાનું ઘર છોડયા બાદ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ