• સોમવાર, 17 જૂન, 2024

કૉંગ્રેસના શહજાદા રામ મંદિરને બાબરી તાળું મારવા આતુર : મોદી

સપાના નેતાઓ રામભક્તોને પાખંડી ગણાવે છે

બસ્તી, તા. 22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજકીય  પોલિટેકનિક કોલેજ ગ્રાઉન્ડમાં બસ્તી, ડુમરિયાગંવ અને સંત કબીર નગર લોકસભા બેઠક માટે જનસભાને સંબોધન કર્યું હતું. દરમિયાન તેમની સાથે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હાજર હતા. મોદીએ સંબોધન કરતા ઈન્ડિ ગઠબંધન ઉપર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના શહઝાદા સુપ્રીમનો ચૂકાદો....