• રવિવાર, 06 જુલાઈ, 2025

શિંદેએ `જય ગુજરાત' કહેતા વિવાદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રમાં પહેલા ધોરણથી ત્રણ ભાષા ભણાવવાનો વિવાદ ચાલુ છે ત્યારે પુણેમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં જયહિન્દ, જય મહારાષ્ટ્ર અને જય ગુજરાત બોલતાં રાજકારણમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક