• બુધવાર, 04 માર્ચ, 2026

અમિત શાહ 7-8 માર્ચે ગુજરાત પ્રવાસે

કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 3 : કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આગામી 7 અને 8 માર્ચ દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ શહેરને કરોડો રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપશે. પ્રાપ્ત માહિતી મુજબ, અમિત શાહ 7 માર્ચના રોજ સાંજે અમદાવાદ આવી પહોંચશે…..