સૌરભ શુકલા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ જબ ખુલી કિતાબનું ટ્રેલર બહાર પડયું છે. આ ફિલ્મમાં લગ્નના પચાસ વર્ષ બાદ છૂટાછેડા લેવા માગતા દંપતીની વાર્તા છે. ફિલ્મમાં પંકજ કપૂર, ડિમ્પલ કાપડિયા, અપારશક્તિ ખુરાના અને સમીર સોની જેવા કલાકારો છે. આ ફિલ્મના બે મિનિટ 15 સેકન્ડના ટ્રેલરમાં ફેમિલી ડ્રામા જોવા મળે છે....