નવી દિલ્હી, તા. 3 : વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ સમાપ્ત થઈ ગયું છે, જે દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં આ ગ્રહણ જોવા મળ્યું હતું. આ ખગોળીય ઘટનાની દેશ અને દુનિયાભરમાંથી ઘણી દુર્લભ તસવીરો સામે આવી હતી. એક મીડિયા હેવાલ મુજબ, મંગળવારે બપોરે 3:21 વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થયા બાદ સાંજે 6:46 વાગ્યે….