નવી દિલ્હી, તા. 3 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન રાજ્યસભા સાંસદ બનશે. પક્ષે તેમને બિહારમાં થનારી ચૂંટણીમાં ઉતાર્યા છે. જ્યાં નીતિન નવીનની જીત નક્કી માનવમાં આવે છે. આ ઉપરાંત બિહારથી શિવેશ કુમારને રાજ્યસભાની ટિકિટ મળી છે. ભાજપે પશ્ચિમ બંગાળથી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાહુલ સિન્હાને ઉમેદવાર…..