ઉત્તર પ્રદેશમાં યોગી વિરુદ્ધ અખિલેશનો જંગ, ભારત-યુકે કરાર પર મંથન
નવી દિલ્હી, તા. 26 : દેશનું રાજકારણ ફરી એકવાર ઇતિહાસ અને વર્તમાન વચ્ચે હિલોળા લેતું જોવા મળ્યું. 1975માં લાદવામાં આવેલી કટોકટી (ઇમરજન્સી)ની યાદોએ રાજકીય વાતાવરણ ગરમ કરી દીધું છે. કેન્દ્ર સરકાર અને શાસક પક્ષે આ અવસરને લોકતાંત્રિક મૂલ્યોના રક્ષણના સંદેશ.....