• શનિવાર, 27 જૂન, 2026

બુરખા બાદ હવે અજાન ઉપર ડેનમાર્ક લાદશે પ્રતિબંધ

ઈમિગ્રેશન પ્રધાને કહ્યું, ડેનમાર્કને ઈસ્લામાબાદ બનવા દેવાશે નહીં

નવી દિલ્હી તા. 26 : યૂરોપના એક દેશમાં અજાન ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારી ચાલી રહી છે. આ દેશ ડેનમાર્ક છે. જયાંની સરકારે છેલ્લા અમુક દિવસોમાં ઈસ્લામીકરણનો હવાલો આપીને ઘણા ઉપાયો લાગુ કર્યા છે. હવે અજાન ઉપર પ્રતિબંધ મુકાવાની......