• શનિવાર, 27 જૂન, 2026

જુલાઈમાં ભારત પ્રવાસે આવશે જાપાનનાં પીએમ

ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન થશે : 1-3 જુલાઈનો પ્રવાસ

ટોક્યો, તા. 26 : જાપાનના વડા પ્રધાન સનાએ તાકાઈચી આગામી અઠવાડીયે ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. આ યાત્રાનો હેતુ વ્યાપાર, રોકાણ અને રક્ષા જેવા અલગ અલગ ક્ષેત્રોમાં સંબંધોને વધારે મજબૂત.....