• બુધવાર, 04 માર્ચ, 2026

પાક.ને ફફડાટ : ભારત વધુ એક યુદ્ધની તૈયારીમાં !

રાષ્ટ્રપતિએ સંસદનાં ભાષણમાં વ્યક્ત કરી નાખી દહેશત : કાશ્મીર મુદ્દે પૂંછડી વાંકીની વાંકી

નવી દિલ્હી, તા.3: અફઘાનિસ્તાન સામે ઘર્ષણમાં ઉતરેલા પાકિસ્તાનને હવે ભારત પણ કોઈ આક્રમણ કરે તેવી ભીતિએ ફફડાટ પેઠી ગયો છે અને તેનો આ ડર હવે જાહેરમાં બહાર પણ આવવા લાગ્યો છે. પાકિસ્તાનની સંસદમાં રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીએ દાવો કર્યો હતો કે, ભારત વધુ એક યુદ્ધની તૈયારીમાં….