નીટ પેપર લીક સામે આંદોલન બાદ સરકાર ઍલર્ટ : ઇન્સ્ટાગ્રામ પરથી વીડિયો સંદેશમાં વડા પ્રધાન મોદીનું એલાન : આજે સંસદમાં કઠોર સજા સાથેનું વિધેયક
નવી દિલ્હી, તા. 26 : નીટ પેપર લીક કૌભાંડ સામે દેશભરમાં આક્રોશ અને છાત્ર આંદોલન થયા બાદ પરીક્ષા પ્રક્રિયામાં સુધારા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક મોટા ફેંસલાનું એલાન કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પરથી છેલ્લા ચાર દિવસમાં ત્રીજા વીડિયો......