• સોમવાર, 27 જુલાઈ, 2026

ફડણવીસે દિલ્હી જવાની વાત નકારી

નાગપુર, તા. 26 (પીટીઆઈ) : રાષ્ટ્રના રાજકારણમાં જવાની અટકળોને નકારી કાઢતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, હાલ મારું કાર્યક્ષેત્ર મહારાષ્ટ્ર અને મુંબઈ પૂરતું છે. મુખ્ય પ્રધાને નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં....