• સોમવાર, 27 જુલાઈ, 2026

પૂરગ્રસ્ત આસામમાં મૃત્યુઆંક 66

નવી દિલ્હી, તા. 26 : આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે, છેલ્લા 24 કલાકમાં 16 લોકોનાં મોત સાથે મૃત્યુઆંક 66 પર પહોંચ્યો છે. 10 જિલ્લાના 6.54 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. વડાપ્રધાનના નિર્દેશ પર......