ચેન્નઈથી એકની ધરપકડ
મુંબઈ, તા. 26 (પીટીઆઈ): ન્યૂ ઝીલૅન્ડ મોકલાઈ રહેલા કુરિયરનાં ત્રણ પાર્સલમાં છૂપાવાયેલા પાંચ કરોડ રૂપિયાનાં પ્રતિબંધિત એફેડ્રીનનો જથ્થો પકડીને મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ડ્રગ્સની હેરાફેરી કરતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો......