• સોમવાર, 27 જુલાઈ, 2026

ભાયખલા પોલીસ સ્ટેશનમાં આગ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : મધ્ય મુંબઈમાં આવેલા ભાયખલા પોલીસ સ્ટેશનમાં રાત્રે 8.25 વાગ્યે આગ ફાટી નીકળી હતી. પોલીસ સ્ટેશનની એક મજલી ઇમારતમાં લાગેલી આગને બુઝાવવા અગ્નિશમન દળનાં વાહનો અને ટેન્કર ધસી.....