• સોમવાર, 27 જુલાઈ, 2026

ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

વલસાડના કપરાડામાં સૌથી વધુ 5.51 ઈંચ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 26 : ગુજરાતમાં ચોમાસુ-2026ની સિઝન અડધી વીતી ગયા બાદ પણ વરસાદનું ચિત્ર સારું નથી. રાજ્યમાં 26મી, જુલાઈ સુધીમાં સરેરાશ 487.81 મિમી એટલે કે, સિઝનના સરેરાશ વરસાદ સામે માત્ર 53.67......