• સોમવાર, 27 જુલાઈ, 2026

ડીજીદુકાન ભરોસાથી ભરપૂર : સુનિલ સિંઘી

મોદીજીની ગૅરંટી હોવાથી 

વેપારીઓને -કૉમર્સ સાથે જોડવા યોજાયું સંમેલન 

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા. 26 : ઓએનડીસીની -કોમર્સ પહેલ `ડીજીદુકાન'ને મોદીજીની ગૅરેંટી હોવાથી તે ભરોસાથી ભરપૂર હોવાનો દાવો રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડના ચૅરમૅન સુનિલ સિંઘીએ કર્યો હતો. તેમણે મુંબઈનાં મલાડમાં યોજાયેલા......