• સોમવાર, 27 જુલાઈ, 2026

13 દિવસે હુમલા રોકવા ટ્રમ્પે આપ્યો આદેશ

વોશિંગ્ટન, તા. 26 : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સતત 13 દિવસ સુધી ચાલેલા લશ્કરી હુમલાઓ બાદ અચાનક તમામ નવા હુમલાઓ રોકી દેવાનો સેનાને આદેશ આપ્યો છે. ` ન્યૂયોર્ક ટાઇમ્સ' અને `એક્સિઓસ'ના.......