• સોમવાર, 27 જુલાઈ, 2026

મની લૉન્ડરિંગ કેસમાં રંગશારદા અને પ્રભાદેવીની જમીન ટાંચમાં

મુંબઈ, તા. 26 : પ્રભુદાસ વીરચંદ લોટિયા અને અન્ય લોકો સાથે સંકળાયેલા મની લૉન્ડરિંગ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) રંગશારદા હોટેલ્સ પ્રા. લિમિટેડની બાન્દ્રા ખાતેની હોટલ રંગશારદા અને પ્રભાદેવીની જમીનનો......