• સોમવાર, 27 જુલાઈ, 2026

કૉમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઇ ચાનૂને ગોલ્ડ અને ઋષિકાંત સિંહને સિલ્વર મેડલ

ગોલ્ડની હેટટ્રિક રચી ઈતિહાસ રચતી મીરાબાઇ 

ગ્લાસગો તા.26 : ભારતની સ્ટાર વેઇટ લિફટર મીરાબાઇ ચાનૂએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક રચીને ઈતિહાસ સર્જ્યોં છે. મીરાબાઇએ આજે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો સુવર્ણ ચંદ્રક.....