• સોમવાર, 27 જુલાઈ, 2026

વરિષ્ઠ નેતાના ઘરે રૂા. 2.65 કરોડની ચોરી, ઘરઘાટી પકડાયો

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપસભાપતિ અને શિવસેનાના વરિષ્ઠ નેતાના વર્લી સ્થિત નિવાસસ્થાને થયેલી કરોડો રૂપિયાની ચોરીના કિસ્સામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-3 દ્વારા.....