અનિયમિત ચોમાસા અને મોંઘી આયાત વચ્ચે ઘરેલુ ઉત્પાદન વધારવું જ એકમાત્ર વિકલ્પ : એસઈએ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : દેશમાં અનિયમિત ચોમાસું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભાવના કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો ખાદ્ય તેલની આયાતનો ખર્ચ વધીને રૂ. 1.75 લાખ કરોડની ઐતિહાસિક સપાટી વટાવી જાય તેવી શક્યતા.......