• સોમવાર, 27 જુલાઈ, 2026

મતની ચોરી થઈ શકે; જનતાની નહીં : ઉદ્ધવ ઠાકરે

શિવાજી પાર્કમાં વિદ્યાર્થીઓનો વિજયોત્સવ

મુંબઈ, તા. 26 (પીટીઆઈ) : `નીટ'ના પ્રશ્નપત્ર ફૂટવાના પ્રકરણને પગલે દેશભરમાં વિદ્યાર્થીઓના આંદોલનનું સ્વાગત કરતા શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે, આંદોલનના કારણે ભાજપ વિરુદ્ધ વધુ મોટી લડતની.....