• સોમવાર, 27 જુલાઈ, 2026

ચોપાટીમા આજે `આભાર મોદી' કાર્યક્રમ

મુંબઈ, તા. 26 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોના શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને સક્ષમીકરણ માટે સતત જહેમત ઉઠાવી રહ્યા છે. તેની વિગતો લોકો સુધી પહોંચાડવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત....