• બુધવાર, 04 માર્ચ, 2026

આ વર્ષે જાન્યુઆરીમાં 3150 માર્ગ-અકસ્માતમાં 1312ના જીવ ગયા

ગયા વર્ષની સરખામણીમાં અકસ્માતમાં બે ટકા તો મૃત્યાંકમાં આઠ ટકાનો વધારો

મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રમાં જાન્યુઆરી-2026માં 3100 માર્ગ-અકસ્માત નોંધાયા છે જેમાં 1312 લોકોએ જીવ ગુમાવ્યો છે. આરટીઓના આંકડા મુજબ જાન્યુઆરી-2025ની સરખામણીમાં આ વર્ષે અકસ્માતની સંખ્યામાં બે ટકા અને મૃત્યુની સંખ્યામાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ 2026ની શરૂઆતમાં જ આટલી મોટી સંખ્યામાં અકસ્માત અને….