• બુધવાર, 04 માર્ચ, 2026

યુદ્ધનો ઉન્માદ, ઉત્પાત પછી હવે રક્તપાત

ઈરાનમાં અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓમાં 787 લોકોનાં મૃત્યુ 

નવી દિલ્હી, તા.3: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ દિવસ અને કલાકો વધુને વધુ આક્રમક અને તીવ્ર બની રહ્યું છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી(આઈએઈએ) દ્વારા સેટેલાઈટ ઈમેજનાં આધારે ઈરાનનાં ભૂગર્ભ નતાંઝ અણુ મથકમાં ઈઝરાયલ અને અમેરિકાનાં હુમલાથી નુકસાન થયાને પુષ્ટિ આપવામાં આવી….