• બુધવાર, 04 માર્ચ, 2026

ઈરાનમાં પરમાણુ પ્લાન્ટ પર હુમલાઓ નિયંત્રણ બહાર : રશિયા

નવી દિલ્હી, તા. 3 : ઈઝરાયલ-અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ સર્જાયેલું યુદ્ધ હવે વધુ ભીષણ બનવા તરફ આગળ વધી રહ્યું છે, તે વચ્ચે રશિયાની સરકારી પરમાણુ કંપની રોસાટોમે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર ઈઝરાયલી અને અમેરિકન હુમલાઓ નિયંત્રણ બહાર વધી રહ્યા છે. આ નિવેદનથી ચિંતાઓ વધી ગઈ છે. એક મીડિયા હેવાલ મુજબ, ઈરાન પર….