નાગરિકોના હિતમાં આપેલા આદેશથી બૅન્કો ગ્રાહકોને ગેર માર્ગે નહીં દોરી શકે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 3
: ભારતીય રિઝર્વ બૅન્કે નાગરિકોનાં હિતમાં આપેલા આદેશ અનુસાર બૅન્કો હવે ઍપ્સ અને વેબસાઇટ
પર `િહડન ચાર્જિસ' અથવા જટિલ શરતો દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરી નહીં શકે. બધી બૅન્કો
અને નાણાકીય સંસ્થાઓને પોતાના ડિજિટલ ઇન્ટરફેસથી `ડાર્ક પેટર્ન્સ' હટાવવાનો આદેશ આપવામાં
આવ્યો છે. કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સના….